Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
gold – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 01 Jan 2021 11:26:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ, 10 ગ્રામ ગોલ્ડ માટે આપવા પડશે 65 હજાર રૂપિયા https://newsnfeeds.com/gold-silver-price-may-reach-record-level-in-2021-rs-65000-will-have-to-be-paid-for-10-grams-of-gold/ Fri, 01 Jan 2021 11:26:29 +0000 https://newsnfeeds.com/?p=157637 ગત વર્ષે એટલે કે 2020માં સોનાએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું હતું ગત વર્ષે એટલે કે 2020માં સોનાએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું હતું. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઘણા કારણોસર સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. હવે જાણકારોનો અંદાજ છે કે નવા વર્ષે એટલે કે 2021માં પણ સોના અને ચાંદીમાં ચમક વધશે. શક્ય છે કે બંને […]

The post 2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ, 10 ગ્રામ ગોલ્ડ માટે આપવા પડશે 65 હજાર રૂપિયા appeared first on News n Feeds.

]]>
ગત વર્ષે એટલે કે 2020માં સોનાએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું હતું

The post 2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ, 10 ગ્રામ ગોલ્ડ માટે આપવા પડશે 65 હજાર રૂપિયા appeared first on News n Feeds.

]]>
157637
વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ https://newsnfeeds.com/gold-erosion-hits-5-month-low-as-vaccine-hopes-rise/ Tue, 01 Dec 2020 12:13:09 +0000 https://newsnfeeds.com/?p=157551 સોમવારે હાજર સોનું 0.8 ટકા તૂટીને 1,774.01 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું હતું દેશમાં કોરોના વેક્સીન આવવાની આશા ઊભી થતાં અર્થવ્યવસ્થામાં તેજી આવવાની શક્યતા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનની આશાએ સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓને પ્રભાવિત કરી છે. ગોલ્ડનો ભાવ 5 મહિનાના નીચલા સ્તર પર […]

The post વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ appeared first on News n Feeds.

]]>
સોમવારે હાજર સોનું 0.8 ટકા તૂટીને 1,774.01 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું હતું

દેશમાં કોરોના વેક્સીન આવવાની આશા ઊભી થતાં અર્થવ્યવસ્થામાં તેજી આવવાની શક્યતા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનની આશાએ સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓને પ્રભાવિત કરી છે. ગોલ્ડનો ભાવ 5 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં રોકાણકારો સોનામાંથી રોકાણ પરત ખેંચીને શૅર બજારમાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દુનિયાભરના બજોરોનું પ્રદર્શન સુધરી રહ્યું છે – નોંધનીય છે કે, વેક્સીનના કારણે આર્થિક સુધારને લઈ ઊભા થયેલા આશાવાદથી દુનિયાભરના શૅર બજારોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. સોમવારે હાજર સોનું 0.8 ટકા તૂટીને 1,774.01 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું અને આ પ્રકારે આ મહિનામાં સોનામાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ કિંમતી ધાતુએ કારોબારી સત્ર દરમિયાન 2 જુલાઈ બાદના સૌથી નીચલા સ્તર પર 1,764.29 ડૉલર પ્રતિ આઉન્સ પણ સ્પર્શી લીધું હતું.

ડૉલર, ટ્રેઝરીથી પથ થઈ રહી છે નિકાસી – અમેરિકન ગોલ્ડ ફ્યૂચર 0.6 ટકા તૂટીને 1,771.20 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું. એક્સપર્ટ ક્રેગ અરલમે કહ્યું કે, વેક્સીનના સમાચારથી બજારમાં ઘણો આશાવાદ જોવા મળ્યો છે અને અમે ડૉલર, ટ્રેઝરીની જેમ સુરક્ષિત સ્થળે પરિસંપત્તિઓથી કેટલીક નિકાસી જોવા મળી રહી છે અને આ ચીજો સોનાના ભાવમાં પ્રતિબંધિત થઈ છે.

એક્સપર્ટ્સ શું કહે છે? – આરબીસી વેલ્થ મેનેજમેન્ટના પ્રબંધ નિદેશક જ્યોર્જ જીરોએ કહ્યું કે રોકાણકારો સોનામાંથી પોતાના નાણા પરત ખેંચી રહ્યા છે. રોકાણકારોને આશા છે કે વેક્સીન આવ્યા બાદ બજરમાં સારો વધારો જોવા મળી શકે છે અને સંક્રમણથી પણ રાહત મળશે.

જાણો ચાંદીમાં કેટલો ઘટાડો થયો – મંથલી આધાર પર ચાંદીમાં 5.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સોમવારે ચાંદી 1.6 ટકા ઘટીને 22.34 ડૉલર પ્રતિ ઓન્સ પર આવી ગઈ હતી. પ્લેટિનમની વાત કરીઅએ તો તે 1.3 ટકા વધીને 975.84 ડૉલર પર આવી ગયું હતું. જ્યરે પેલેડિયમ 0.7 ટકા ઘટીને $ 2,407.51 પર આવી ગયું.

The post વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ appeared first on News n Feeds.

]]>
157551
સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી https://newsnfeeds.com/gold-prices-soared-silver-prices-rose-again/ Mon, 12 Oct 2020 08:17:13 +0000 https://newsnfeeds.com/?p=156969 સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો. નવી […]

The post સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી appeared first on News n Feeds.

]]>
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.

નવી દિલ્હી: સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.

બજારના જાણકારો મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે દીવાળી સુધીમાં સોનામાં ફરીથી એકવાર તેજી આવશે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું ઓલ ટાઈમ હાઈ જઈ શકે છે.

મોતીલાલ ઓસવાલના એસોશિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યાં મુજબ સોનામાં દર 500થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ કરી શકાય છે. એન્જલ બ્રોકિંગના કમોડિટી અને કરન્સીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ દીવાળી સુધીમાં સોનું ફરીથી 52,500થી 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ બાજુ સોનાના ભાવ એમસીએક્સ પર 55,000 રૂપિયા અને રિટેલ બુલિયનમાં 57,000 રૂપિયા સુધી જઈ શકે છે.

સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ સતત સોનામાં રોકાણની સલાહ આપે છે. આ બધા વચ્ચે મોદી સરકારે તહેવારની સિઝન પહેલા સસ્તામાં સોનું ખરીદવા માટે અવસર આપ્યો છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની શ્રેણી- સાત હેઠળ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાયો છે.

The post સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી appeared first on News n Feeds.

]]>
156969