Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
fees – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 02 Jan 2021 06:50:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 રશ્મિકા મંદાનાએ બીજી ફિલ્મથી મહેનતાણું વધારીને રૂા. છ કરોડ કરી નાખ્યું https://newsnfeeds.com/rashmika-mandana-has-increased-her-remuneration-from-another-film-to-rs-six-crores/ Sat, 02 Jan 2021 06:50:25 +0000 https://newsnfeeds.com/?p=157646  દિગ્દર્શક વિકાસ બહેલની ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરતી જોવા મળશે દિગ્દર્શક વિકાસ બહલ પોતાની આવનારી ફિલ્મ ડેડલીથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઇનલ થઇ ગયું છે. પરંતુ અભિનેત્રી ફાઇનલ કરવામાં વધુ સમયલાગ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાને લેવામાં આવી છે. બોલીવૂડ સાથે સંકળાયેલા સૂત્રોના અનુસાર ફિલ્મ ડેડલી માટે રશ્મિકાને નવોદિતા […]

The post રશ્મિકા મંદાનાએ બીજી ફિલ્મથી મહેનતાણું વધારીને રૂા. છ કરોડ કરી નાખ્યું appeared first on News n Feeds.

]]>
 દિગ્દર્શક વિકાસ બહેલની ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરતી જોવા મળશે

દિગ્દર્શક વિકાસ બહલ પોતાની આવનારી ફિલ્મ ડેડલીથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઇનલ થઇ ગયું છે. પરંતુ અભિનેત્રી ફાઇનલ કરવામાં વધુ સમયલાગ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાને લેવામાં આવી છે. બોલીવૂડ સાથે સંકળાયેલા સૂત્રોના અનુસાર ફિલ્મ ડેડલી માટે રશ્મિકાને નવોદિતા તરીકે રૂપિયા છ કરોડ જેટલી તગડી રકમ આપવામાં આવી છે.

ફિલ્મ નિર્માતા જલદી જ રશ્મિકાના નામની ઘોષણા કરવાના છે. રશ્મિકાની આ બીજી ફિલ્મ હશે. રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ મિશન મજનૂથી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે.

ફિલ્મ ડેડલી સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતુ ંકે, નિર્માત્રી એકતા કપૂર એક જાણીતો ચહેરો આ ફિલ્મમાં ઇચ્છતી હતી. વિકાસે એકતાને રશ્મિકાનું નામ સૂચવ્યું હતું અને એકતા તેને આ ફિલ્મમાં લેવા માટે તૈયાર થઇ હતી. રશ્મિકા સાઉથની ફિલ્મોમાં તગડી ફી વસૂલ કરે છે અને હવે તેણે બોલીવૂડમાં પણ નવોદિતા તરીકે રૂપિયા ્છ કરોડ જેટલી મોટી રકમ માગી છે. મેકર્સને ખુશી છે કે, રશ્મિકાએ આ ફિલ્મ સાઇન કરી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ડેડલી માટે રશ્મિકા પહેલા  કેટરિના કૈફષ ક્રિતી સેનોનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની પાસે તારીખોનો મેળ ન હોવાથી મેકર્સે સાઉથની અભિનેત્રીને લેવાનો નિર્ણય કર્યો હતો.

The post રશ્મિકા મંદાનાએ બીજી ફિલ્મથી મહેનતાણું વધારીને રૂા. છ કરોડ કરી નાખ્યું appeared first on News n Feeds.

]]>
157646