Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
family – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 11 Nov 2020 07:43:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ https://newsnfeeds.com/hyderabad-student-dies-after-jumping-from-building-in-canada-family-appeals-to-government/ Wed, 11 Nov 2020 07:43:46 +0000 https://newsnfeeds.com/?p=157459 કેનેડાના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. કેનેડા (Canada)ના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદ (Hyderabad)ના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હૈદ્રાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની 27મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો. તેમના […]

The post કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ appeared first on News n Feeds.

]]>
કેનેડાના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

કેનેડા (Canada)ના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદ (Hyderabad)ના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હૈદ્રાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની 27મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો.

તેમના પરિવાર સુધી જાણકારીના અનુસાર, આ ઘટના 8 નવેમ્બરના થઇ હતી. તે કથિત રીતે ફોન પર વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી પડી ગયો હતો. કેનેડામાં તેમના મિત્રોએ તેમના પરિવારને આ ઘટનાની જાણકારી આપી. અખિલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પ્રથમ વર્ષ પુરૂ કર્યા બાદ તે આ વર્ષે માર્ચમાં પોતાના ઘરે પણ આવ્યો હતો અને તે ગત મહિને જ કેનેડા પરત ફર્યો હતો.

અખિલના પરિવારે તેલંગાણાના મંત્રી કે.ટી. રામા રાવને અપીલ કરી હતી કે તેની લાશને હૈદ્વાબાદ લાવવામાં મદદ કરે. તેમના કાકા બાબજીએ રામા રાવને મદદ માટે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે મારા ભાઇના પાન્યમ અખિલ સાથે કેનેડામાં ટોરેન્ટોમાં એક આકસ્મિક દુર્ઘટના ઘટી છે. આ વાતને સમજી શકતા નથી કે તેમની લાશને હૈદ્વાબાદ કેવી રીતે લાવવામાં આવે, કૃપિયા લાશને હૈદ્રાબાદ લાવવામાં મદદ કરે. કૃપિયા દુખની આ ઘડીમાં અમારી મદદ કરો સર.

The post કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ appeared first on News n Feeds.

]]>
157459
મંદિરા બેદીએ 4 વર્ષની દીકરીને લીધી દત્તક, તારા સાથે શેર કરી ફેમિલી ફોટો https://newsnfeeds.com/mandira-bedi-adopts-4-year-old-daughter-shares-family-photo-with-tara/ Mon, 26 Oct 2020 08:12:33 +0000 https://newsnfeeds.com/?p=157347 અમારી દીકરી તારા, અમારા ઘરે ભગવાનનો આશિર્વાદ બનીને આવી છે. ચારથી થોડી વધુ તેની ઉંમર છે. આંખો જે તારા જેવી ચમકે છે. આ વીરની બહેન છે. તેનું અમે ઘરમાં હાથ ફેલાવીને અને શુદ્ધ પ્રેમથી સ્વાગત કર્યુ છે. એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી તેની ફિટનેસ માટે જાણીતી છે. હાલમાં મંદિરા બીજી વખત મા […]

The post મંદિરા બેદીએ 4 વર્ષની દીકરીને લીધી દત્તક, તારા સાથે શેર કરી ફેમિલી ફોટો appeared first on News n Feeds.

]]>
અમારી દીકરી તારા, અમારા ઘરે ભગવાનનો આશિર્વાદ બનીને આવી છે. ચારથી થોડી વધુ તેની ઉંમર છે. આંખો જે તારા જેવી ચમકે છે. આ વીરની બહેન છે. તેનું અમે ઘરમાં હાથ ફેલાવીને અને શુદ્ધ પ્રેમથી સ્વાગત કર્યુ છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી તેની ફિટનેસ માટે જાણીતી છે. હાલમાં મંદિરા બીજી વખત મા બની છે. 48 વર્ષની મંદિરા બેદીએ હાલમાં જ એક દીકરી દત્તક લીધી છે. મંદિરા અને તેનાં પતિ રાજ કૌશલે ચાર વર્ષની દીકરી તારાને દત્તક કર્યો છે. જે બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કરી છે. આ ફેમિલી ફોટોમાં દીકરી તારાની તસવીર છે.

ખાસ વાત તો એ છે કે, રાજ અને મંદિરાએ તારાને 28 જુલાઇનાં તેનાં પરિવારમાં શામેલ કરી. જોકે, મંદિરાએ હવે ફેન્સ અને શુભચિંતકોની સાથે આ ખુશી શેર કરી છે. સાથે જ મંદિરાએ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ પણ લખ્યો છે. જેમાં તેણે તારા અંગે વાત કરી છે.

અમારી દીકરી તારા, અમારા ઘરે ભગવાનનો આશિર્વાદ બનીને આવી છે. ચારથી થોડી વધુ તેની ઉંમર છે. આંખો જે તારા જેવી ચમકે છે. આ વીરની બહેન છે. તેનું અમે ઘરમાં હાથ ફેલાવીને અને શુદ્ધ પ્રેમથી સ્વાગત કર્યુ છે. અમે ખુશકિસ્મત છે, બ્લેસ્ડ છીએ અને આભાર માનીયે છીએ. પોસ્ટનાં અંતમાં મંદિરાએ તારાને તારા બેદી કૌશલ કહી બોલીવી છે. અને જણાવ્યું છે કે, તારા કૌશલનો હિસ્સો 28 જુલાઇનાં રોજ બની છે.

મંદિરાએ જેમ તારાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ અને મિત્રોનું રિએક્શન આ તસવીર પર આવવાં લાગ્યું છે. દરેક મંદિરા અને રાજનાં આ નિર્ણયનાં વખાણ કરી રહ્યા છે. ફેન્સ, મિત્રો અને શુભચિંતકો તેને વધામણી આપી રહ્યાં છે. સાથે જ નાનકી તારાને આશિર્વાદ આપ્યા છે.

The post મંદિરા બેદીએ 4 વર્ષની દીકરીને લીધી દત્તક, તારા સાથે શેર કરી ફેમિલી ફોટો appeared first on News n Feeds.

]]>
157347