Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
electric vehical – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 18 Sep 2020 11:04:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ https://newsnfeeds.com/focus-on-electric-vehicles/ Fri, 18 Sep 2020 11:04:26 +0000 https://newsnfeeds.com/?p=156523 કોરોના સંક્રમણને કારણે ઇલેક્ટ્રિક વાહનો નીતિ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ બાદ પુનઃકવાયત શરૂ કરાઈ ઇવી વાહનો માટે નવી નીતિમાં વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની વિચારણા રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહનવ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ […]

The post ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ appeared first on News n Feeds.

]]>
  • કોરોના સંક્રમણને કારણે ઇલેક્ટ્રિક વાહનો નીતિ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ બાદ પુનઃકવાયત શરૂ કરાઈ
  • ઇવી વાહનો માટે નવી નીતિમાં વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની વિચારણા
  • રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતાં થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહનવ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે પ્રોત્સાહક નીતિ અપનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં હાલ વાહનવ્યવહાર વિભાગની નવી નીતિમાં સૌથી વધુ દ્વિચક્રી વાહનો પર ભાર મુકાયો છે. વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગેા પર દોડી શકે એ માટે રાજય સરકારે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કોરોના સંક્રમણના કારણે વિલંબ થયો છે. હવે ફરીથી સક્રિય કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જો સમયસર આ નીતિ બનશે તો રાજયમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહન (ઇવી) માર્ગેા પર જોવા મળશે.
  •  electric-car-newsnfeed
    electric-car-newsnfeed
  • ગુજરાત સરકારે જે ડ્રાફ્ટ બનાવ્યો છે એમાં વિવિધ પ્રકારનાં પ્રોત્સાહનો આપવામાં આવશે. સરકારે ઇવી ઉપરાંત ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં પણ પ્રોત્સાહન જાહેર કર્યાં છે. ઇવીની નવી નીતિમાં ઇવી વાહનો તેમજ ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેનાં વધુ પ્રોત્સાહનો તેમજ રાહતો જાહેર કરવામાં આવી રહી છે, રાજ્યના હાલના પેટ્રોલ પંપ અને સીએનજી પંપના સ્થાને ઇવી ચાર્જિંગ સ્ટેશન આપવાની સરકારે તૈયારી કરી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે સબસિડી અને કર રાહતો આપી રહી છે. આ નીતિ હાલ દ્વિચક્રી અને ટ્રાન્સપોર્ટ વાહનોને મળે છે, હવે કોમર્શિયલ વાહનોને પણ આપવામાં આવશે. સરકાર અલગ અલગ વાહનો માટે પણ અલગ નીતિ બનાવી રહી છે. સરકારની નીતિનો ડ્રાફ્ટ મુજબ ઇવી માટે બેટરી ચાર્જિંગ સ્ટેશન રાજયભરમાં સ્થાપિત કરવામાં આવશે. રાજયના ઊર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણાં વિભાગના અધિકારીઓ નવી નીતિને આખરી ઓપ આપી રહ્યા છે.
  • રાજ્ય સરકારે આજે વધુ એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
  • https://newsnfeeds.com/keshubapa-is-ill/
  • The post ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ appeared first on News n Feeds.

    ]]>
    156523