Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
candidate – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 03 Dec 2020 08:16:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 31 ડિસેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે, આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પણ ઉતારશે https://newsnfeeds.com/the-party-will-announce-on-december-31-that-it-will-also-field-a-candidate-in-next-years-assembly-elections/ Thu, 03 Dec 2020 08:16:38 +0000 https://newsnfeeds.com/?p=157575 સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (69)એ આખરે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું છે. આ અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી છે. ગુરુવારે તેમણે કહ્યું કે તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે. રજનીકાંત પાછલા ઘણા મહિનાઓથી રાજકારણમાં સક્રિય છે, પરંતુ આજે પહેલીવાર તેમણે પોતાની પોલિટિકલ ઇનિંગ્સ વિશે […]

The post 31 ડિસેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે, આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પણ ઉતારશે appeared first on News n Feeds.

]]>

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (69)એ આખરે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું છે. આ અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી છે. ગુરુવારે તેમણે કહ્યું કે તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.

રજનીકાંત પાછલા ઘણા મહિનાઓથી રાજકારણમાં સક્રિય છે, પરંતુ આજે પહેલીવાર તેમણે પોતાની પોલિટિકલ ઇનિંગ્સ વિશે ફોડ પાડ્યો છે. રાજકીય પક્ષ બનાવવા અને વિધાનસભા ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત બાદ તમિલનાડુના રાજકારણમાં વધુ એક અભિનેતાની એન્ટ્રી થશે. તમિલનાડુના રાજકારણમાં ફિલ્મ કલાકારની રાજકારણમાં સફળ ઇનિંગ્સનો લાંબો ભૂતકાળ છે.

એક વર્ષ પહેલાં કમલ હાસન સાથે ગઠબંધનની વાત કરેલી
રજનીકાંતે ગયા વર્ષે અભિનેતા કમલ હાસનની સાથે ગઠબંધન કરવાની વાત કરેલી. ત્યારે રજનીકાંતે કહેલું કે રાજ્યની જનતાનાં હિતને જોતાં જો કમલ હાસન સાથે ગઠબંધન કરવાની સ્થિતિ ઊભી થશે તો તેઓ એકબીજા સાથે હાથ મિલાવતાં ખચકાશે નહીં.

The post 31 ડિસેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે, આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પણ ઉતારશે appeared first on News n Feeds.

]]>
157575