Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
book – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 09 Dec 2020 08:17:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક https://newsnfeeds.com/priyanka-chopra-shares-cover-of-her-book-unfinished-the-book-will-come-out-in-january-next-year/ Wed, 09 Dec 2020 08:17:33 +0000 https://newsnfeeds.com/?p=157602 પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે. પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર […]

The post પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક appeared first on News n Feeds.

]]>

પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે.

પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે
પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર હશે, જ્યારે હું મારી પહેલી બુકની કોપી હાથમાં લઈશ, જોકે આ તો માત્ર કવર છે. મેં આને બુક પર કવર કરી દીધું જેથી ફીલ કરી શકું. હું આવતા મહિને આવનારી અનફિનિશ્ડની પહેલી કોપી માટે રાહ જોઈ શકું એમ નથી. પ્રિયંકાએ ઓક્ટોબરમાં બુક વિશે માહિતી શેર કરી હતી. પ્રિ-ઓર્ડરના આધારે તેણે કહ્યું હતું કે અનફિનિશ્ડ માર્કેટમાં આવ્યા પહેલાં 12 કલાકની અંદર એમેઝોન પર બેસ્ટ સેલિંગ બુક્સમાં સામેલ થઇ જશે. ત્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે અમેરિકામાં અમને 12 કલાકમાં જ નંબર 1 બનાવવામાં માટે આભાર. આશા છે તમને બધાને આ બુક ગમશે.

બુક લખવાનો અનુભવ શેર કર્યો હતો
પ્રિયંકાએ બુક પૂરી કર્યા બાદ તેનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે બધી માહિતી ભેગી કરી અને વિચાર્યું કે શું પાછળ છૂટી ગયું છે. હવે તેણે આ બુકનું કવર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પણ, ફોટો જોઈને કોઈપણ એમ જ કહેશે કે આ કવર નહીં પરંતુ બુક છે. પ્રિયંકાની ખુશી જોઈને એવું જ લાગે છે.

The post પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક appeared first on News n Feeds.

]]>
157602
यूएस का बेस्ट सीलिंग बुक बना प्रियंका का मेमॉयर ‘अनफिनिश्ड’, एक्ट्रेस ने लिखा- उम्मीद है आपको बुक पसंद आएगी https://newsnfeeds.com/priyanka-became-the-best-sealing-book-in-the-us/ Sat, 03 Oct 2020 09:10:19 +0000 https://newsnfeeds.com/?p=156805 प्रियंका चोपड़ा की मानें तो उनका मेमॉयर ‘अनफिनिश्ड’ महज 12 घंटे के अंदर यूएस में बेस्ट सीलिंग बुक बन गया। उन्होंने अपने ट्वीट में लिखा है, “12 घंटे से भी कम समय में हमें यूएस में नंबर 1 बनाने के लिए शुक्रिया। मुझे उम्मीद है कि आपको बुक पसंद आएगी। Thank you all for taking […]

The post यूएस का बेस्ट सीलिंग बुक बना प्रियंका का मेमॉयर ‘अनफिनिश्ड’, एक्ट्रेस ने लिखा- उम्मीद है आपको बुक पसंद आएगी appeared first on News n Feeds.

]]>

प्रियंका चोपड़ा की मानें तो उनका मेमॉयर ‘अनफिनिश्ड’ महज 12 घंटे के अंदर यूएस में बेस्ट सीलिंग बुक बन गया। उन्होंने अपने ट्वीट में लिखा है, “12 घंटे से भी कम समय में हमें यूएस में नंबर 1 बनाने के लिए शुक्रिया। मुझे उम्मीद है कि आपको बुक पसंद आएगी।

सालों पहले रख लिया था मेमॉयर का नाम

इससे पहले शुक्रवार को प्रियंका ने बुक का कवर सोशल मीडिया पर शेयर किया था। इसके कैप्शन में उन्होंने लिखा था- मैंने इस मेमॉयर का नाम सालों पहले तब रख दिया था, जब इसे लिखना भी शुरू नहीं किया था।

20 साल से पब्लिक पर्सन होने के नाते, मेरे पास एक लंबी लिस्ट थी, जिसे मुझे व्यक्तिगत और पेशेवर तरीके से जांचना था कि मैं कितनी अनफिनिश्ड हूं। लेकिन मेमॉयर लिखने में फनी चीज यह है कि आपको चीजों को अलग तरीके से देखना होता है।

इतनी सारी चीजों को समेटने के समय मैंने महसूस किया कि अधूरा होना मेरे लिए गहरा अर्थ रखता है और हकीकत में यह मेरी जिंदगी के ज्यादातर आम चीजों में से एक है।

वीडियो शेयर कर लिखा था- यह मेरी कहानी है

इससे पहले प्रियंका ने इंस्टाग्राम पर एक के बाद एक कई वीडियो शेयर किए थे और कैप्शन में लिखा था, “हर मेरी कहानी है।” वीडियो में प्रियंका के बचपन से लेकर मिस वर्ल्ड बनने और फिर बॉलीवुड में संघर्ष कर अपना मुकाम बनाने के बाद हॉलीवुड तक के सफर को दिखाया गया था। प्रियंका ने अपनी और निक जोनास की शादी के बारे में भी बताया था।

 

View this post on Instagram

 

This is my story. #unfinished   ?: @time, 2016

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

आखिरी बार द स्काई इज पिंक में दिखी थीं

वर्क फ्रंट की बात करें तो बॉलीवुड में प्रियंका को आखिरी बार ‘द स्काई इज पिंक’ में देखा गया था। प्रियंका इस फिल्म की प्रोड्यूसर भी थीं। फिल्म में उनके अलावा फरहान अख्तर और जायरा वसीम की भी अहम भूमिका थी।

हाथरस गैंगरेप केस :राहुल-प्रियंका 35 सांसदों के साथ थोड़ी देर में हाथरस रवाना होंगे….

 

The post यूएस का बेस्ट सीलिंग बुक बना प्रियंका का मेमॉयर ‘अनफिनिश्ड’, एक्ट्रेस ने लिखा- उम्मीद है आपको बुक पसंद आएगी appeared first on News n Feeds.

]]>
156805