Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
bollywoodlatestnews – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 14 Oct 2020 08:10:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 આ એક્ટ્રેસ કરશે એક્ટિંગમાં એન્ટ્રી, એક સમયે થવાની હતી સુશાંતની સાળી https://newsnfeeds.com/the-actress-will-make-an-entry-in-acting-sushants-sister-in-law-was-to-be-at-one-time/ Wed, 14 Oct 2020 08:10:07 +0000 https://newsnfeeds.com/?p=157069 અશિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટો શેર કરીને ખલબલી મચાવી છે. બોલિવુડ એક્ટ્રેસ અંકિતા લોખંડેને બધા ઓલખે છે. હવે અંકિતા લોખંડે ટીવી ઈન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો બની ગઈ છે. સુશાંતના મોત બાદ અંકિતા (Ankita Lokhande) ફરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે તેના ઘરમાંથી એક્ટિંગની દુનિયામાં વધુ એક વ્યક્તિની એન્ટ્રી થવાની છે. ટીવી સીરિયલ પવિત્ર […]

The post આ એક્ટ્રેસ કરશે એક્ટિંગમાં એન્ટ્રી, એક સમયે થવાની હતી સુશાંતની સાળી appeared first on News n Feeds.

]]>
અશિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટો શેર કરીને ખલબલી મચાવી છે.

બોલિવુડ એક્ટ્રેસ અંકિતા લોખંડેને બધા ઓલખે છે. હવે અંકિતા લોખંડે ટીવી ઈન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો બની ગઈ છે. સુશાંતના મોત બાદ અંકિતા (Ankita Lokhande) ફરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે તેના ઘરમાંથી એક્ટિંગની દુનિયામાં વધુ એક વ્યક્તિની એન્ટ્રી થવાની છે. ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાના માધ્યમથી નામ કમાવી ચૂકેલી અંકિતા લોખંડેની નાની બહેન પણ એક્ટિંગની દુનિયામાં ધમાલ મચાવવા તૈયાર છે. અંકિતાની નાની બહેન અશિતા લોખંડે સોશિયલ મીડિયા ક્વીન છે. હાલમાં જ અશિતા (Ashita lokhande) એ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવીને સનસની મચાવી દીધી છે.

અશિતાના લેટેસ્ટ ફોટોશૂટ શેર કરીને અંકિતા લોખંડેએ બહેનના જોરદાર વખાણ કર્યાં છે. અંકિતાએ પોતાની નાની બહેનને કરિયરમાં આગળ વધવા માટે શુભકામનાઓ આપી છે.

અશિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરીને ખલબલી મચાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોશિયલ મીડિયા પર અશિતા એટલી એક્ટિવ રહેતી ન હતી. પરંતુ આજકાલ તેની તસવીર વાયરલ થઈ છે.

અશિતા લોખંડેનું આ પહેલીવાર પ્રોફેશનલ ફોટોશૂટ છે. આ ફોટોશૂટમાં અશિતાનો કોન્ફિડન્સ પરફેક્ટ છે.

લોખંડે પરિવારમાં બધા અશિતાને જ્યોતિના નામથી બોલાવે છે. ઘરમાં બધા તેને જ્યોતિના નામથી જ બોલાવે છે.

The post આ એક્ટ્રેસ કરશે એક્ટિંગમાં એન્ટ્રી, એક સમયે થવાની હતી સુશાંતની સાળી appeared first on News n Feeds.

]]>
157069