Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
babaramdev – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 14 Oct 2020 07:59:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 VIDEO: સંતોને યોગ શીખવાડતા હતા બાબા રામદેવ…અચાનક હાથી પરથી ગબડી પડ્યા https://newsnfeeds.com/baba-ramdev-was-teaching-yoga-to-the-saints-suddenly-he-fell-from-the-elephant/ Wed, 14 Oct 2020 07:59:19 +0000 https://newsnfeeds.com/?p=157063 યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા. મથુરા: યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં […]

The post VIDEO: સંતોને યોગ શીખવાડતા હતા બાબા રામદેવ…અચાનક હાથી પરથી ગબડી પડ્યા appeared first on News n Feeds.

]]>
યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા.

મથુરા: યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ મથુરાના મહાવન કસ્બામાં કાર્ષ્ણિ ઉદાસીન આશ્રમમાં એક  હાથીની પીઠ પર બેસીને યોગાસન શીખવાડતા હતા અને અચાનક સંતુલન ગુમાવી બેઠા.

આ ઘટનાનો લગભગ 25 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. તેમને કોઈ ગંભીર ઈજા ન થઈ તે મોટી રાહતની વાત છે.

The post VIDEO: સંતોને યોગ શીખવાડતા હતા બાબા રામદેવ…અચાનક હાથી પરથી ગબડી પડ્યા appeared first on News n Feeds.

]]>
157063