Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Anxiety – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 12 Nov 2020 06:53:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ https://newsnfeeds.com/bigg-boss-13-fame-paras-chhabra-suffers-from-anxiety/ Thu, 12 Nov 2020 06:53:03 +0000 https://newsnfeeds.com/?p=157492 ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ રહ્યો છે. તેના આગામી પ્રોજેક્ટમાં તે નેગેટિવ રોલમાં છે અને તેના માટે પારસે વજન વધારવું પડ્યું હતું. ઘણી મહેનત કર્યા પછી વજન વધાર્યું પણ પારસને ઘણી ખરાબ કમેન્ટ્સ મળી હતી તેની મેન્ટલ હેલ્થ પર ઘણી અસર પડી હતી. મેન્ટલ હેલ્થ પર વાત કરતા પારસે જણાવ્યું […]

The post એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ appeared first on News n Feeds.

]]>

‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ રહ્યો છે. તેના આગામી પ્રોજેક્ટમાં તે નેગેટિવ રોલમાં છે અને તેના માટે પારસે વજન વધારવું પડ્યું હતું. ઘણી મહેનત કર્યા પછી વજન વધાર્યું પણ પારસને ઘણી ખરાબ કમેન્ટ્સ મળી હતી તેની મેન્ટલ હેલ્થ પર ઘણી અસર પડી હતી.

મેન્ટલ હેલ્થ પર વાત કરતા પારસે જણાવ્યું કે, ‘મારે મારા છેલ્લા પ્રોજેક્ટ માટે વજન વધારવું પડ્યું હતું. વજન વધારવાની આખી પ્રોસેસ ઘણી મુશ્કેલ હતી. નેચરલ રીતે વજન વધારવું અને જાણીજોઈને વધારવું બંને અલગ વસ્તુ છે. આ પ્રોસેસથી મારા પર ઘણી ખરાબ અસર થઇ. આ બધાથી ઉપર લોકોએ જે રીતે મને નફરત કરી તેનાથી શોકમાં હતો. તેનાથી મારી મેન્ટલ હેલ્થ પર ઘણી ખરાબ અસર પડી અને હું એન્ગ્ઝાયટીનો શિકાર થયો.’

આગામી પ્રોજેક્ટમાં રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિરા શર્મા સાથે દેખાવાનો છે. તેમાં પારસ નેગેટિવ રોલમાં છે. આ પહેલાં પારસ અને માહિરા ‘બારિશ’, ‘હૈશ-ટેગ લવ’ અને ‘રિંગ’ સોન્ગમાં દેખાયા હતા.

પારસ ‘બિગ બોસ 13’માં માહિરા સાથે ક્લોઝ થવાના કારણે ઘણો ચર્ચામાં હતો. શો દરમ્યાન જ પારસે જૂની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બંનેએ એકબીજાના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું જેને બંનેએ રિમૂવ પણ કરાવી દીધું છે. શોની બહાર આવ્યા બાદ જ પારસ, માહિરા શર્માને ડેટ કરી રહ્યો છે.

The post એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ appeared first on News n Feeds.

]]>
157492