Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
anil_kapoor – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Thu, 22 Oct 2020 07:22:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો ‘ઝકાસ’ https://newsnfeeds.com/63-year-old-anil-kapoor-takes-off-his-shirt-on-the-beach-sees-fitness-and-says-zakas/ Thu, 22 Oct 2020 07:22:02 +0000 https://newsnfeeds.com/?p=157254 ફિટનેસ મામલે અનિલ કપૂર ઘણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે. એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સુપર સ્ટાર જે 63 વર્ષનાં હોવા છતાં પણ આજની તારીખમાં 33 વર્ષનાં હોય તેવા લાગે છે. અનિલ કપૂર માટે કહેવામાં આવે […]

The post 63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો ‘ઝકાસ’ appeared first on News n Feeds.

]]>
ફિટનેસ મામલે અનિલ કપૂર ઘણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સુપર સ્ટાર જે 63 વર્ષનાં હોવા છતાં પણ આજની તારીખમાં 33 વર્ષનાં હોય તેવા લાગે છે. અનિલ કપૂર માટે કહેવામાં આવે છે કે, તેની ઉંમર વધતતી નથી પણ દિવસે દિવસે ઘટતી જાય છે. તેની ફિટનેસ એવી છે કે, આજનો યુવા વર્ગ પણ શરમાઇ જાય. ફિટનેસ મામલે તે ઘણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે. તેને જોઇને કોઇ ન કહે કે તેની ઉંમર રિટાયરમેન્ટને પાર થઇ ગઇ છે.

અનિલ કપૂરે થોડા સમય પહેલાં જ તેની એક સર્જરી વિશે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. તેનાં 10 વર્ષ જુના દુખાવાને આ નાનકડી સર્જરીથી દૂર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને તેનાં દોરડા કુદતા ફોટો પણ શેર કર્યા હતાં.

અનિલ કપૂરની ફિટ બોડીનું રહસ્ય તમે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઇ શકો છો. તે નિયમિત તેની એક્સરસાઇઝ અને દોડનાં વીડિયો અને ફોટો શેર કરતો રહે છે.

આ તમામ તસવીરો અનિલ કપૂરનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ તમામ તસવીરો અનિલ કપૂરનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

The post 63 વર્ષનાં અનિલ કપૂરે જ્યારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો ‘ઝકાસ’ appeared first on News n Feeds.

]]>
157254