Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
AMTS – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Sat, 24 Oct 2020 08:34:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા https://newsnfeeds.com/ahmedabad-woman-killed-in-amts-collision-bus-driver-conductor-reached-police-station/ Sat, 24 Oct 2020 08:34:27 +0000 https://newsnfeeds.com/?p=157333 અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક મહિલા પોતાના વાહન પર ન્યૂ […]

The post અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા appeared first on News n Feeds.

]]>

અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક મહિલા પોતાના વાહન પર ન્યૂ કોટન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે તેને એએમટીએસની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો.

હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મૃતક મહિલા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

The post અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા appeared first on News n Feeds.

]]>
157333