Home Gujarati જાપાનના નવા નેતા

જાપાનના નવા નેતા

178
0
  • પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ 28 ઓગસ્ટના રોજ રાજીનામુ આપ્યું હતું, ત્યારથી જાપાનના પ્રધાનમંત્રીનું પદ ખાલી હતું
  • સુગાએ 14 ઓગસ્ટના રોજ રુલિંગ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના બે નેતાઓને પાછળ છોડીને આ પદ માટે પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતું
  • જાપાનના પૂર્વ કેબિનેટ સેક્રેટરી યોશિહિડે સુગા બુધવારે ઓપચારિક રીતે દેશના આગામી પ્રધાનમંત્રી બની ગયા છે. સુગાએ 14 ઓગસ્ટના રોજ રુલિંગ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના બે નેતાઓને પાછળ છોડીને આ પદ માટે પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતું. બુધવારે દેશની સંસદમાં આ માટે વોટિંગ થયું હતું. આમા તેમને 465 સાંસદોમાંથી 314 વોટ મળ્યા.
  • 6 ડિસેમ્બર 1948માં યોશિહિડે સુગાનો જન્મ અકિતા રાજ્યમાં થયો છે. તે પોતાના પરીવારમાંથી રાજનીતિમાં આવનાર પ્રથમ વ્યક્તિ છે. સુગાના પિતા સ્ટોબેરીની ખેતિ કરતા હતા. મોટા પુત્ર હોવાના નાતે તેઓ પિતાને ખેતીમાં મદદ કરતા હતા. તેમની માતા સ્કૂલમાં શિક્ષિકા હતા.
  • japannewPM-NEWSNFEED
    japannewPM-NEWSNFEED