Home Gujarati 380 વર્ષ જૂના રિયો કાર્નિવલમાં ગણપતિ દાદાની ઝલક દેખાઈ

380 વર્ષ જૂના રિયો કાર્નિવલમાં ગણપતિ દાદાની ઝલક દેખાઈ

101
0

રિયો ડિ જેનેરિયો: બ્રાઝીલની રાજધાની રિયો ડિ જેનેરિયોમાં પાંચ દિવસનો વાર્ષિક કાર્નિવલ ચાલી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ શરુ થયેલા કાર્નિવલનો 26ફેબ્રુઆરીએ છેલ્લો દિવસ છે. આ વખતે 13 સ્કૂલોએ અલગ-અલગ ટોપિક પર પોતાની ઝાંખી કરાવી. આ ઝાંખીમાંથી જે બેસ્ટ હશે તેને કાર્નિવલ ચેમ્પિયન અવોર્ડ મળશે. તેમાં પેરોલા નેગ્રા સ્પેશિયલ ગ્રુપ સાંબા સ્કૂલે ભગવાન ગણેશની ઝાંખી બતાવી, જે આકર્ષણનું કેન્દ્ર રહી.

બ્રાઝીલમાં આ કાર્નિવલની શરૂઆત 1640થી થઈ હોવાનું લોકોનું માનવું છે, પણ માસ્ક સાથે ભાગ લેવાનો આઈડિયા કાર્નિવલના 200 વર્ષ પછી 1840થી શરુ થયો. આ આઈડિયા ઈટલી કાર્નિવલ પાસેથી લીધો છે. વર્ષ 1917માં પરેડમાં સાંબા નૃત્યનું મહત્ત્વ વધ્યું. આ કાર્નિવલને જોવા માટે માત્ર દેશના જ નહીં પણ દુનિયાભરમાંથી કરોડો લોકો ઉમટે છે. દરેક સ્કૂલને કલા પ્રદર્શન માટે 1 કલાકનો સમય મળે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Lord Ganesha’s tableau in 380 year old Rio Carnival, one hour performance time found


Lord Ganesha’s tableau in 380 year old Rio Carnival, one hour performance time found


Lord Ganesha’s tableau in 380 year old Rio Carnival, one hour performance time found