Home Gujarati 35 વર્ષની ન્યૂટ્રિશનિસ્ટ સોફીએ સાબિત કર્યુ કે પાણી વગર પણ જીવિત રહી...

35 વર્ષની ન્યૂટ્રિશનિસ્ટ સોફીએ સાબિત કર્યુ કે પાણી વગર પણ જીવિત રહી શકાય છે

103
0

જકાર્તા: ઇન્ડોનેશિયાના બાલીમાં રહેનાર 35 વર્ષની ન્યૂટ્રિશનિસ્ટ સોફી પાર્તિક છેલ્લાં 1 વર્ષથી પાણી પીધા વગર જીવિત રહી છે. સોફી 1 વર્ષથી ડ્રાય ડાયટિંગ અર્થાત પાણી વગરનાં ડાયટિંગ પર છે. સોફીના તેના ચહેરા પર સોજો, શુષ્ક ત્વચા અને ફૂડ એલર્જીથી પીડાતી હતી અનેક સારવાર કરાવ્યા બાદ કોઈ પણ ફાયદો મળ્યો ન હતો. ત્યારબાદ તેની મિત્રએ સોફીને ડ્રાય ડાયટિંગ કરવાની સલાહ આપી. સોફીનો દાવો છે કે

ડ્રાય ડાયટિંગ કરવાથી તેનાં સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.

સોફી પાણીની જગ્યાએ વિવિધ પ્રકારનાં ફ્રૂટ જ્યૂસ અને ફ્રૂટનું સેવન કરે છે. હવે સોફી 52 કલાકો સુધી કોઈ પણ પ્રકારનું લિક્વિડ લીધા વગર રહી શકે છે. તેનું લક્ષ્ય 10 દિવસ સુધી સંપૂર્ણ ડ્રાય રહેવાનું છે.

પાણી વગર પણ જીવન શક્ય
સોફીના જણાવ્યા અનુસાર એ માત્ર ભ્રમ છે કે પાણી વગર જીવન અશક્ય છે. ઈચ્છાઓ પર કાબૂ મેળવવા માટે સંયમ રાખવો જરૂરી છે. ડ્રાય ડાયટિંગની શરૂઆતમાં સોફીને અનેક તકલીફો પડી હતી પરંતુ તેણે પોતાના પર કાબૂ રાખવાનું શીખી લીધું હતું. ડોકટરે સોફીને ચહેરા પરની સમસ્યા દૂર કરવા માટે પ્લાસ્ટિક સર્જરી કરવાની સલાહ આપી હતી પરંતુ સોફીએ એ વાતનો ઈનકાર કરીને ડ્રાય ડાયટિંગ શરૂ કર્યું હતું. હવે સોફી ડ્રાય ડાયટિંગ પર રિસર્ચ કરવામાં માગે છે.

Das reine Kokoswasser stammt aus den jungen, noch grünen Kokosnüssen und ist reich an Elektrolyten, Kalium und Antioxidantien. Diese Inhaltsstoffe sind richtig gut für den menschlichen Körper und somit stellt Kokoswasser herkömmliche Sportgetränke und ‚normales’ Wasser den Schatten. Für diejenigen unter euch, die mit Akne oder anderen Hautunreinheiten zu kämpfen haben: Ihr solltet die Eigenschaften der tropischen Frucht nutzen. Als Gesichtswasser klärt Kokoswasser die Haut und versorgt sie zusätzlich mit Feuchtigkeit. Egal, ob du das Kokoswasser trinkst oder äußerlich anwendest dein Darm & deine Haut werden es dir danken. •••• Despite its recent explosion in popularity, coconut water has been consumed for centuries in tropical regions around the world. In traditional Ayurvedic medicine, coconut water is believed to help digestion, urination, and even semen production. It has also traditionally been used to treat dehydration and given as ceremonial gifts throughout the tropics. Coconut water is extremely hydrating and remineralizing for skin and colon. Coconut water is a natural acid sterile solution, rich in essential aminoacids, sugars, vitamins, minerals and salts. #dryfasting#hydration#healthylifestyle#healthyliving#livingwater#veganfit#veganfitgirl#balilife#coconutwater#weightlossjourney#weightlosstransformation#healthyeating#rawveganlife

A post shared by SOPHIE PRANA (@pimpyourprana) on

પરિવારને પણ તૈયાર કરવો પડ્યો
સોફીના જણાવ્યા અનુસાર, ડ્રાય ડાયટિંગ કરતી વખતે જલ્દી એ વાતની અનુભૂતિ થાય છે કે હવે શરીરને પાણીની આવશ્યકતા નથી. જોકે ડ્રાય ડાયટિંગની તૈયારી કરવી ખૂબ જ મુશ્કેલ છે. શરીર સાથે પરિવારને પણ તેના માટે તૈયાર કરવો જરૂરી છે. સોફીનો પરિવાર આજે પણ સ્તબ્ધ છે કે સોફી પાણી વગર જીવિત છે. ડ્રાય ડાયટિંગથી સોફી હવે પહેલાં કરતાં સ્વસ્થ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sophie, 35, a nutritionist from Indonesia proved that she can survive without water


Sophie, 35, a nutritionist from Indonesia proved that she can survive without water