Home Gujarati 24 કલાકમાં નવા 626 કેસ અને 19 દર્દીના મોત, કુલ કેસનો આંકડો...

24 કલાકમાં નવા 626 કેસ અને 19 દર્દીના મોત, કુલ કેસનો આંકડો 32 હજારને પાર, મૃત્યુઆંક 1828

4
0

રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 600થી વધુ કોરોનાના કેસો નોંધાય રહ્યાં છે, જે ચિંતા ઉપજાવે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. 440 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 32023 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1828 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 23248 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50,પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણા, અમરેલીમાં 10-10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7, જામનગર, અરવલ્લીમાં 6-6, ભાવનગરમાં 5, ગીર-સોમનાથ, જૂનાગઢમાં 3-3, ગાંધીનગર, નવસારી, કચ્છમાં 2-2, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, બોટાદમાં 1-1 અને અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.

છેલ્લા 16દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ, અમદાવાદમાં 5દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)

કુલ 32,023 દર્દી,1,828 ના મોત અને 23,248 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ20,7161,43215,831
સુરત4,6301543143
વડોદરા2215471516
ગાંધીનગર63829463
ભાવનગર25313150
બનાસકાંઠા17710154
આણંદ20713175
અરવલ્લી20218163
રાજકોટ2637123
મહેસાણા26910136
પંચમહાલ17315136
બોટાદ86369
મહીસાગર1342112
પાટણ19515109
ખેડા1526104
સાબરકાંઠા1709115
જામનગર198495
ભરૂચ2209102
કચ્છ153591
દાહોદ59043
ગીર-સોમનાથ73147
છોટાઉદેપુર55237
વલસાડ130355
નર્મદા89037
દેવભૂમિ દ્વારકા22115
જૂનાગઢ93247
નવસારી95141
પોરબંદર16210
સુરેન્દ્રનગર138770
મોરબી2018
તાપી806
ડાંગ404
અમરેલી82631
અન્ય રાજ્ય8718
કુલ32,0231,82823,248

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE, total of 31,297 cases were reported, 22,808 patients discharged and 1,809 died