Home Gujarati સ્ટાર કલ્ચરથી અનટચ છે બોલિવૂડનો સ્નેહબંધન

સ્ટાર કલ્ચરથી અનટચ છે બોલિવૂડનો સ્નેહબંધન

302
0

પ્રી-સ્કૂલના સમયના ત્રણ ભાઈઓ સાથે આજ સુધી

નિભાવી રહી છે સંબંધો

આજે પણ અમે રક્ષાબંધન ધામધૂમથી સેલિબ્રેટ કરીએ છીએ. મારી ફેમિલી અને કઝિન બ્રધર્સ-સિસ્ટર્સ કોઈ એક જગ્યાએ ભેગા થઈ જાય છે. અમારી ભાભીઓ પણ આવે છે. મારા માનીતા ભાઈઓ ઘણા છે. ઇન્ડસ્ટ્રીના ડિસ્ટ્રીબ્યૂટર રાજ બંસલ જે જયપુરથી છે, તેમના બાળકો મને ફઇબા કહીને બોલાવે છે. 1993માં જ્યારે ‘ક્ષત્રિય’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેમની સાથે સંબંધો જોડાયા હતા. એક અન્ય પ્રોડ્યૂસર રફી કાઝીને ‘પત્થર કે ફૂલ’થી લઈને અત્યાર સુધી આશરે 28 વર્ષથી રાખડી બાંધતી રહી છું. ખબર નહીં તેમણે મારી અંદર શું જોયું. મને ‘પત્થર કે ફૂલ’ના સમયથી જ કહેવા લાગ્યા કે તું તો મારી નાની બહેન જેવી છો.

પરિણીતિ ચોપરા

પહેલા ભાઈ માંગતા હતા ગિફ્ટ,

હવે મારો હક

Parineeti chopra

with Brothers

રક્ષાબંધનનો તહેવાર અમારી આખી ફેમિલી સાથે મળીને સેલિબ્રેટ કરે છે. આ કાયમથી એવો દિવસ રહ્યો છે જ્યારે મારા ભાઈ મ‌ળીને મારું ખીસ્સું ખાલી કરતા હતા. મારા બધા નાના ભાઈઓ મારી પાસેથી રૂપિયા લઈને જતા હતા. 100 અથવા 200 રૂપિયા જે પણ મળી જાય તેનાથી તે પોતાના માટે ગિફ્ટ ખરીદતા હતા પરંતુ હવે હું તેમને કહું છું કે મારા માટે કંઈક ખરીદીને લાવો. પહેલા તે બધા ભાઈ મારો ફાયદો ઉઠાવતા હતા હવે હું તેમનો ફાયદો ઉઠાવું છું. આ વખતે હું લંડનમાં શૂટિંગ કરી રહી છું .

prabhas

with Sisters

પ્રભાસ

Áશિવાંગ ચોપરા

(left)

&

Áસહજ ચોપરા

પહેલા રક્ષાબંધન પર બહેનોને 10-20 હજાર આપતો હતો,

હવે ગિફ્ટની કોઈ લિમિટ નથી

બહેન પ્રગતિ (જમણેથી બીજી) અને કઝિન સિસ્ટર સાથે પ્રભાસ

હું મારા ભાઈ સિદ્ધાંત અને કઝિન બ્રધર પ્રિયાંક ખૂબ ક્લોઝ રહ્યા છીએ. અમે દરેક રક્ષાબંધન સાથે સેલિબ્રેટ કરીએ છીએ. બાળપણમાં અમે રક્ષાબંધનને લઈને એટલે એક્સાઇટેડ રહેતા હતા કે મીઠાઈ ખાવા મળશે. અમને ત્રણેયને વાસ્તવમાં પેંડા, મોતીચૂરના લાડુથી લઈને અન્ય બધી મીઠાઈ ખૂબ પસંદ હતી. બધા ભાઈ મને ખૂબ માનતા હતા. તે બધાએ મને ટૉયઝ, જ્વેલરી અને ઘણા બધા ગિફ્ટ્સ આપ્યા હતા. મને તો યાદ પણ નથી કે મેં એમને શું ગિફ્ટ આપી હશે. હા એટલું જરૂર છે કે હવે જ્યારે મોટી થઈ ગઈ છું તો તેમની ફેવરિટ ફૂડ આઇટમ્સ જરૂર લઈને આપું છું. મારા ભાઈ મને હદથી વધુ પ્રેમ કરતા રહ્યા છે. સ્કૂલના દિવસોમાં તે મારા માટે ખૂબ પ્રોટેક્ટિવ રહ્યા હતા. તેમના ડરથી મારી આજુબાજુ પણ કોઈ નહોતું ફરકતું.

હાથમાં રાખડી જોઈને મારી આંખોથી

આસુ વહેવા લાગતા હતા

અમારે ત્યાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે. કરિયરની શરૂઆતમાં તો હું પોતાની બહેનોને 10થી 20 હજાર રૂપિયા સુધી આપતો હતો. હવે તે મજાક કરતી હોય છે કે બાહુબલી બની ગયા છો હવે તો ગિફ્ટની કોઈ લિમિટ નથી. હું પણ માનું છું કે તે જે પણ માંગશે, હું એ બધુ આપવા તૈયાર છું. બાળપણથી રક્ષાબંધન મારા માટે ખાસ ફેસ્ટિવલ રહ્યો છે. તેની સાથે ખૂબ ઇમોશનલ યાદો જોડાયેલી છે. એક વખત હું 9મા ધોરણમાં હોસ્ટલમાં હોવાના કારણે રક્ષાબંધન પર ઘરે નહોતો પહોંચી શક્યો તો હું ખૂબ ઇમોશનલ થઈને રડ્યો હતો.

shraddha kapoor

with Brothers

હ્રિતિક રોશન

ભાઈઓના ડરથી સ્કૂલ-કોલેજમાં

કોઈ મારી આજુબાજુ પણ નહોતું ફરકતું

Á સિદ્ધાંત કપૂર

Á પ્રિયાંક, કઝિન

Á વેદિકા, કઝિન સિસ્ટર્સ

હું મારા ભાઈ સિદ્ધાંત અને કઝિન બ્રધર પ્રિયાંક ખૂબ ક્લોઝ રહ્યા છીએ. અમે દરેક રક્ષાબંધન સાથે સેલિબ્રેટ કરીએ છીએ. બાળપણમાં અમે રક્ષાબંધનને લઈને એટલે એક્સાઇટેડ રહેતા હતા કે મીઠાઈ ખાવા મળશે. અમને ત્રણેયને વાસ્તવમાં પેંડા, મોતીચૂરના લાડુથી લઈને અન્ય બધી મીઠાઈ ખૂબ પસંદ હતી. બધા ભાઈ મને ખૂબ માનતા હતા. તે બધાએ મને ટૉયઝ, જ્વેલરી અને ઘણા બધા ગિફ્ટ્સ આપ્યા હતા. મને તો યાદ પણ નથી કે મેં એમને શું ગિફ્ટ આપી હશે. હા એટલું જરૂર છે કે હવે જ્યારે મોટી થઈ ગઈ છું તો તેમની ફેવરિટ ફૂડ આઇટમ્સ જરૂર લઈને આપું છું. મારા ભાઈ મને હદથી વધુ પ્રેમ કરતા રહ્યા છે. સ્કૂલના દિવસોમાં તે મારા માટે ખૂબ પ્રોટેક્ટિવ રહ્યા હતા. તેમના ડરથી મારી આજુબાજુ પણ કોઈ નહોતું ફરકતું.

રક્ષાબંધનને લઈને હું કાયમથી ખૂબ ઇમોશનલ રહ્યો છું. મારી બહેનો જ્યારે મારા હાથ પર રાખડી બાંધતી હતી તો આપોઆપ મારી આંખોમાંથી આસુ વહેવા લાગતા હતા. આવું દરેક વખતે થતું હતું. ખબર નહીં કેમ પણ દરેક વખતે હું ઇમોશનમાં ડૂબી જાવ છું. રહ્યો પ્રશ્ન સ્ટાર બન્યા પછી કોઈ મોટી ગિફ્ટ આપવાનો તો મારા વિચારથી દરેક ભાઈએ પોતાની બહેનોને શરૂઆતથી જ એવી ગિફ્ટ આપવી જોઈએ જે તે પછીની જિદંગીમાં પણ અફોર્ડ કરી શકે. આ મારો વિચાર માત્ર છે, તેનો અર્થ એવો નથી કે હું મારી બહેનોને ઓછું આપું છું. (હા..હા..હા)

પોતાની મોટી બહેન સુનૈના સાથે હ્રિતિક.

આયુષ્યમાન ખુરાના

સ્ટાર બન્યા પછી પણ

પોસ્ટથી આવે છે રાખડી

અમે બે ભાઈઓ છીએ, સગી કોઈ બહેન નથી અમારી. હા કઝિન્સ ઘણી બધી છે. કાકાની દીકરીઓ છે. દિલ્હીમાં મોસાળ છે તો ત્યાં અનેક સિસ્ટર્સ છે અમારી. સ્ટાર બન્યા પછી ચંડીગઢ હોય કે મુંબઈ રક્ષાબંધનમાં અમને બાય પોસ્ટ રાખડી આવતી રહે છે. બાળપણમાં તો બહેનોને ગિફ્ટમાં ચોકલેટ્સમાં જ કામ થઈ જતું હતું. મમ્મી જે આપતી હતી તે જ આપી દેતા હતા.

શ્રદ્ધા કપૂર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Div News – bollywood has an affinity for star culture 061511