Home Gujarati લોકડાઉનને પગલે સમગ્ર શહેરમાં પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ, 13 લોકો ઝડપાયા

લોકડાઉનને પગલે સમગ્ર શહેરમાં પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ, 13 લોકો ઝડપાયા

107
0


રાજકોટઃ શહેરમાં લોકડાઉનને પગલે પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ હાથ ધર્યું છે. ત્યારે શહેરના સોરઠીયાવાળી, દેવપરા સહિતના વિસ્તારોમાં ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો ઝડપાયા છે. આવા લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામાં કેદ થયેલા 13 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉપરાંત 144ની કલમ ભંગ કરનારા લોકો પણ કાર્યવાહી કરવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શહેરમાં પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ