Home Gujarati રાજકોટ પોલીસને બે મહિને યાદ આવ્યું કે લાશ તો PM રૂમમાં પડી...

રાજકોટ પોલીસને બે મહિને યાદ આવ્યું કે લાશ તો PM રૂમમાં પડી છે

120
0


કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પોલીસની કામગીરીને લોકો ખુલ્લા મનથી વખાણી પણ રહ્યા છે ત્યારેશાપરના એક પીએસઆઇની લાપરવાહી પ્રકાશમાં આવી હતી. બે મહિના પૂર્વે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ તો ફોજદાર કરી શક્યા નહોતા, પરંતુમૃતકની લાશ બે મહિનાથી રાજકોટના પોસ્ટમોર્ટમ રૂમમાં સડી રહી હતી અને આવો કોઇ કિસ્સાની પોતે તપાસ કરી રહ્યા છે તે વાત પણ તેમનાથી ભૂલાઇ ગઇહતી, અંતે યાદ આવતાં જ ફોજદારે લાશની અંતિમવિધિ કરાવવાની તજવીજ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર