Home Gujarati બ.કાંઠાના ચડોતર ગામમાં ચૌદશે રક્ષાબંધન થાય છે

બ.કાંઠાના ચડોતર ગામમાં ચૌદશે રક્ષાબંધન થાય છે

236
0


સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનની ઉજવણી શ્રાવણી પૂનમે (બળેવ) થતી હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામની રક્ષાબંધનની અનોખી કહાની છે. જ્યાં પૂનમના આગળના દિવસે એટલે કે ચૌદશના દિવસે રક્ષાબંધન ઉજવાય છે. કહેવાય છે કે, આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે જે ગામલોકો દ્વારા અત્યારે પણ અકબંધ રખાઇ છે.

પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે.આ ચડોતર ગામમાં ચૌદશના દિવસે એટલે કે બળેવ પૂનમ (રક્ષાબંધન) ના આગળના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે. આવું લગભગ ગુજરાતમાં પહેલું ગામ હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today