Home Gujarati બિગબજારનો 6 દિવસીય મહાબચત સેલ

બિગબજારનો 6 દિવસીય મહાબચત સેલ

261
0


અમદાવાદ| સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરવર્ષે યોજાતો બિગ બજારનો મહાબચત સેલ શરૂ થઈ ચૂક્યો છે. દેશના તમામ બિગ બજાર મોલમાં ગ્રોસરી આઈટમથી માંડી ફેશન એપરલ, હાઉસ હોલ્ડ ચીજો, કિચન વેર, ફુડ, હોમ ડેકોર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ પર મહા બચત કરાવતો સેલ છ દિવસીય મહાબચત સેલનુ 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યુ છે. મહાબચતમાં 20 ટકા કેશબેક, 60 ટકા ઓફ, ઉપરાંત 20 ટકા કેશ બેકની ઓફર જુદી-જુદી ચીજવસ્તુઓ પર ઉપલબ્ધ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today