Home Gujarati ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પંચવટી ચોક પાસે યુવાન ઉપર હુમલો કર્યા બાદ હુમલાખોરે...

ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પંચવટી ચોક પાસે યુવાન ઉપર હુમલો કર્યા બાદ હુમલાખોરે હોસ્પિટલમાં જઇને ફરી હુમલો કર્યો

89
0


ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલા પંચવટી ચોક પાસે ભાવેશ સરવૈયા નામના યુવાન પર બાજુમાં જ રહેતા જતીન વેગડે તલવાર વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખસેડાયો હતો.ત્યારે બેખોફ બનેલો હુમલાખોર હોસ્પિટલ ધસી આવ્યો હતો. અને ભાવેશ સરવૈયા પર હોસ્પિટલમાં જ ફરી છરી વડે હુમલો કરી જતીન વેગડ નાસી ગયો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Attacked on youth in ghoda near bhavnagar