Home Gujarati કચ્છમાં કન્ટેનરમાં મજૂરો ભરીને લઈ જવાતા હતા, પોલીસે મુન્દ્રાના ભદ્રેશ્વર પાસે પકડી...

કચ્છમાં કન્ટેનરમાં મજૂરો ભરીને લઈ જવાતા હતા, પોલીસે મુન્દ્રાના ભદ્રેશ્વર પાસે પકડી પાડ્યા

103
0

ભુજ: એકતરફ સતત રાજ્યસરકાર અને પોલીસ લોકોને ઘરમાં રહેવા અને શ્રમિકોને જ્યાં છો ત્યાં રહી વતન વાપસી ન કરવા અપીલ કરી રહી છે. એ વચ્ચે એક ગજબનો કીમિયો સામે આવ્યો છે. કચ્છના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર નજીકથી પોલીસે મજૂરો ભરેલું કન્ટેનર પકડી પાડ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મજૂરોને કચ્છ બહાર પલાયન કરવાનો પ્લાન હતો. જો કે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયાના માર્ગદર્શનથી આ રેકેટ પકડાઈ ગયું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર અને માહિતી: રોનક ગજ્જર, ભુજ)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Labors transportation in container near Bhadreshwar of Mundra police detained