Home Gujarati હિંમતનગર સિવિલમાં વધુ 64 શંકાસ્પદના સેમ્પલ લેવાયા

હિંમતનગર સિવિલમાં વધુ 64 શંકાસ્પદના સેમ્પલ લેવાયા

3
0


હિંમતનગર સિવિલના આર.એમ.ઓ. ડો. એન.એમ.શાહે જણાવ્યું કે ફિવર ઓપીડીમાં 95 દર્દીઓ તપાસાયા હતા. તે પૈકી 64 જણાને શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમના સેમ્પલ લેવાયા છે. અત્યાર સુધીમાં કુલ 1439 સેમ્પલ લેવાયા છે નોંધનીય છે કે અત્યારસુધીમાં 8 બહારના સહિત 48 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં 7 બહારના અને 14 સ્થાનિક સહિત 21 પેશન્ટ એડમિટ છે અને 877 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today