Home Gujarati રાજકોટના પેલેસ રોડ પર ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી!

રાજકોટના પેલેસ રોડ પર ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી!

4
0

રાજકોટ મહાનગરપાલિકાની ફરી બેદરકારી સામે આવી છે. શહેરના પેલેસ રોડ પર ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ડામર અને પાણી બંને એકસાથે ભળે નહીં પરંતુ ચાલુ વરસાદે રોડની કામગીરી લોકોમાં હાંસીપાત્ર બની હતી. ચાલુ વરસાદે ડામર રોડ બનતો હોવાથી કામગીરીમાં પણ બેદરકારી રહે તેવી લોકોમાંચર્ચા થઇ રહી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટના પેલેસ રોડ પર ચાલુ વરસાદે રોડની કામગીરી