Home Gujarati ભુજ 42.4 ડિગ્રી સાથે રાજ્યમાં ત્રીજું

ભુજ 42.4 ડિગ્રી સાથે રાજ્યમાં ત્રીજું

4
0

ગાંધીનગર 42.8, સુરેન્દ્રનગર 42.7 ડિગ્રી બાદ ભુજમાં વધુમા વધુ 42.2ના આંકે ગરમી અનુભવાઇ હતી. બપોરે કાળઝાળ ગરમીના કારણે શહેરીજનો અકળાયા હતા. લોક ડાઉનમાં સાંજે 4 વાગ્યા સુધી બહાર નીકળવાની છૂટ અપાઇ છે પણ આકરા તાપના કારણે માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા. ન્યૂનતમ 24.9 ડિગ્રી રહેતાં મોડી રાત્રે રાહત રહી હતી.
.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today