Home Gujarati ભરૂચમાં 200 ફેરિયાના હેલ્થ કાર્ડ રિન્યૂ

ભરૂચમાં 200 ફેરિયાના હેલ્થ કાર્ડ રિન્યૂ

6
0

ભરૂચમાં શાકભાજી અને ફ્રૂટનું વિતરણ કરતા અને પથારા પાથરીને ધંધો કરતા 2500 ફેરિયાઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ અપાયા છે. પરંતુ તેનો સમય પૂર્ણ થતાં પુન: મંગળવારે પાલિકા દ્વારા 200 જેટલા ફેરિયાનું સ્ક્રિનિંગ કરીને કાર્ડને રીન્યુ કર્યા હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today