Home Gujarati ફ્લોરિડા | ચાર ડોલ્ફિનને બચાવવા નહેરમાં કૂદયા, માનવ સાંકળ રચીને 45 મિનિટમાં...

ફ્લોરિડા | ચાર ડોલ્ફિનને બચાવવા નહેરમાં કૂદયા, માનવ સાંકળ રચીને 45 મિનિટમાં બચાવી લીધી

32
0


સેન્ટ પીટર્સબર્ગ | તસવીર અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગની છે. અહીં સ્થાનિક લોકોએ ચાર દિવસથી નહેરમાં ફસાયેલી ચાર ડોલ્ફિનને માનવ સાંકળ રચીને બચાવી દરિયામાં છોડી. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં 45 મિનિટનો સમય લાગ્યો. બચાવ ટુકડીમાં સૈન્યના જવાનો સાથે સ્થાનિકો પણ જોડાયા.

ફ્લોરિડા ફિશ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના નિષ્ણાતોએ જણાવ્યું કે ડોલ્ફિન ફસાયેલી હતી ત્યાં બન્ને તરફ ચેનલ હતી, જેથી પાણી તો નીકળી રહ્યું હતું પણ ડોલ્ફિન નહોતી નીકળી શકતી. એવામાં તેમને બચાવવા તેમની હિલચાલ પર નજર રખાઇ અને પછી તેમને રેસ્ક્યૂ કરીને રિવેરાની ખાડીમાં છોડી દેવાઇ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – florida four dolphins jumped into the canal to save form a human chain and saved in 45 minutes 063150