Home Gujarati પીટી ઉષા એશિયા એથ્લેટિક્સ મહાસંઘની સભ્ય બની

પીટી ઉષા એશિયા એથ્લેટિક્સ મહાસંઘની સભ્ય બની

151
0


સ્વતંત્રતા દિવસનું સીધું પ્રસારણ યૂ ટ્યૂબ પર પણ

નવી દિલ્હી | હવે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમ યુ-ટ્યૂબ પર લાઈવ જોઈ શકાશે. ગૂગલ અને પ્રસાર ભારતી વચ્ચે બે દાયકાથી વધુ સમયના કાર્યક્રમો માટે કરાર થયો છે. તે હેઠળ ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર પર પ્રસાર ભારતીના આર્કાઈવના 12થી વધુ ભારતીય ભાષાના કાર્યક્રમ ડિજિટાઈઝ થશે.

પીટી ઉષા એશિયા એથ્લેટિક્સ મહાસંઘની સભ્ય બની

નવી દિલ્હી | ભારતીય દોડવીર પી.ટી.ઉષા એશિયન એથ્લેટિક્સ મહાસંઘ(એએએ)ની સભ્ય તરીકે નોમિનેટ થઈ છે. 55 વર્ષીય ઉષાએ છ સભ્યોમાં નામ સામેલ થતાં આનંદ વ્યક્ત કર્યો. ઉષાને 1985માં પદ્મશ્રીથી સન્માનિત કરાઈ હતી. 1984ના ઓલિમ્પિકમાં સેકન્ડના 100માં હિસ્સાથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – pt usha becomes a member of the asia athletics federation 062005