Home Gujarati પહેલીવાર અમદાવાદ કરતા સુરતમાં વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં નવા 620 દર્દી,...

પહેલીવાર અમદાવાદ કરતા સુરતમાં વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં નવા 620 દર્દી, 20 મોત, કુલ કેસ 32643, મૃત્યુઆંક 1848

3
0

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ બે વખત સુરતની મુલાકાત લઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 620 કેસ નોંધાયા છે. જેમાંથી 199 કેસ સુરતમાં જ્યારે 197 કેસ અમદાવાદમાં નોંધાયા છે. 24 કલાકમાં 20 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 422થી વધુ દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસોનો આંકડો 32643એ પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1848 નોંધાયો છે. તો 23670 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો સુરતમાં 199, અમદાવાદમાં 197, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં 18 આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, કચ્છમાં 9, ભરૂચ, જૂનાગઢ, ભાવનગરમાં 8-8, મહેસાણામાં 7, ખેડા, રાજકોટમાં 6-6, અવરલ્લી, પંચમહાલમાં 5-5, સાબરકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગરમાં 4-4, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગર, નવસારી, મોરબીમાં 2-2, બનાસકાંઠા, નર્મદા, દેવભૂમિ દ્વારકા, અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લા 17દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ, અમદાવાદમાં 5દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)

કુલ 32,643 દર્દી,1,848 ના મોત અને 23,670 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ20,9131,44115,968
સુરત4,8291583300
વડોદરા2267491570
ગાંધીનગર65431484
ભાવનગર26113150
બનાસકાંઠા17810156
આણંદ22113181
અરવલ્લી20718167
રાજકોટ2697126
મહેસાણા27610136
પંચમહાલ17815137
બોટાદ90369
મહીસાગર1372113
પાટણ20616109
ખેડા1586110
સાબરકાંઠા1749115
જામનગર2164108
ભરૂચ2289104
કચ્છ162591
દાહોદ59045
ગીર-સોમનાથ76147
છોટાઉદેપુર55237
વલસાડ150355
નર્મદા90044
દેવભૂમિ દ્વારકા23115
જૂનાગઢ101347
નવસારી97244
પોરબંદર19210
સુરેન્દ્રનગર142771
મોરબી2219
તાપી806
ડાંગ404
અમરેલી85632
અન્ય રાજ્ય8818
કુલ32,6431,84823,670

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE, A total of 32,023 cases, 23248 patient discharges and 1,828 deaths were reported in the state