Home Gujarati દુકાનો પર લાઇનો, બજારોમાં ભીડ, મોઢાં પર માસ્ક પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને...

દુકાનો પર લાઇનો, બજારોમાં ભીડ, મોઢાં પર માસ્ક પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને એવી રીતે નીકળ્યા કે જાણે કેદમાંથી છૂટ્યા હોય

5
0

લોકડાઉન 4માં મળેલી છુટછાટો પછી મંગળવારે સવારથી જ જામનગરના રણજીત રોડ પર માનવ મહેરામણ ઉમટતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. બજારમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવા છતાં પણ દુકાનોમાં ખાસ કોઇ ખરીદી થઇ ન હતી. મોટાભાગના વેપારીઓએ સાફ-સફાઇમાં જ દિવસ પસાર કર્યો હતો. જામનગરમાં પાન-મસાલાની દુકાનો પણ ન ખુલી હોવાથી નગરજનો માત્ર ટહેલવા માટે જ ઘરની બહાર નિકળી પડ્યા હોય એવો માહોલ હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જામનગરના રણજીત રોડ પર માનવ મહેરામણ ઉમટતા ટ્રાફિક જામ થઇ ગયો.