Home Gujarati ગુલબાઇ ટેકરાના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનને સ્થાનિકોએ ખુલ્લો કર્યો, AMCના પતરા હટાવી અવર-જવર...

ગુલબાઇ ટેકરાના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનને સ્થાનિકોએ ખુલ્લો કર્યો, AMCના પતરા હટાવી અવર-જવર શરૂ કરી

9
0

ગુલબાઇ ટેકરા વિસ્તારના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનને સ્થાનિકો ખુલ્લો કર્યો છે. AMC દ્વારા લગાયેલ પતરા સ્થાનિકોએ હટાવી રસ્તો કર્યોહતો. હાલમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં અવર જવર પર પ્રતિબંધછે. પરંતુ પતરા હટાવી લેવાથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થઈરહ્યાં છે. શહેરમાં અન્ય વિસ્તારમાં પણ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન લોકોએ જાતે જ ખોલી નાખ્યા છે. ધર્મનગરમાં આવેલી ચાલીના બે પતરા ખોલી લોકોએ અવર-જવર શરૂ કરી દીધી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Locals have opened the micro containment zone in Gulbai Tekra area, removed AMC leaves and started rushing.