Home Gujarati ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સારવાર અર્થે...

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

2
0

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1101 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે. તો બીજી તરફ 805 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કેસનો આંકડો 63675એ પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2487 નોંધાયો છે. રાજ્યમાં કુલ 46587 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ 8,14,335 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14601 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14520 દર્દીની હાલત સ્થિર છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંસદ અને ધારાસભ્ય એક જ દિવસે કોરોનાગ્રસ્ત બન્યા છે. રાજકોટમાં આજે નવા 80 જેટલા કેસ નોંધાયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 1308 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 658 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે આજે 25 દર્દીઓને રિકવર થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
કુલ આંક47,731150737,978

કુલ 63,675 દર્દી, 2,487ના મોત અને 46,587 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ26,818160321,692
સુરત13,5684369320
વડોદરા4843853786
ગાંધીનગર1541451202
ભાવનગર1496261051
બનાસકાંઠા73816605
આણંદ50013424
અરવલ્લી31024262
રાજકોટ198530960
મહેસાણા94321466
પંચમહાલ51917310
બોટાદ2615198
મહીસાગર3522210
પાટણ62032422
ખેડા62215506
સાબરકાંઠા4518301
જામનગર81714445
ભરૂચ90911609
કચ્છ56217329
દાહોદ6155185
ગીર-સોમનાથ4214259
છોટાઉદેપુર1732121
વલસાડ6815415
નર્મદા3520274
દેવભૂમિ દ્વારકા64437
જૂનાગઢ95112692
નવસારી5817395
પોરબંદર90334
સુરેન્દ્રનગર8158408
મોરબી3037194
તાપી1561127
ડાંગ20011
અમરેલી4838254
અન્ય રાજ્ય115183
કુલ63,675248746,587

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સી.જે ચાવડા – ફાઇલ તસવીર