Home Gujarati કોરોના હોટસ્પોટ બનતા શહેરમાં વધતા કેસને લઈને વધુ એક રિટાયર્ડ અધિકારી એસ.કે.લાગાને...

કોરોના હોટસ્પોટ બનતા શહેરમાં વધતા કેસને લઈને વધુ એક રિટાયર્ડ અધિકારી એસ.કે.લાગાને સુરતમાં નિમણૂંક અપાઈ

4
0

શહેરમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. વધતા કેસ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા રિટાયર્ડ અધિકારી એસ.કે.લાગાની એક વર્ષ માટે સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂં કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, એસ.કે.લાગા અગાઉ પણ બે નિવૃત અધિકારી મછાર અને માકડીયાની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં તેમને પાલિકા દ્વારા જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સુરતમાં વધતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને રાજ્યસરકાર દ્વારા સુરત પાલિકામાં રિટાયર્ડ અધિકારીઓની નિ્મણૂંક કરવામાં આવી રહી છે.