Home Gujarati આજે જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક, વિજય રૂપાણી અને નીતિન...

આજે જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક, વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહેશે

3
0

આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળનારી ભાજપ કોર કમિટિની બેઠક મહત્વપૂર્ણ રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર રહેશે.

5 કોંગી ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા થોડા સમયથી રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો. હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો આમને-સામને જોવા મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ ચૂંટણી અગાઉ રાજીનામાં આપ્યા હતા. ત્યારબાદ હાલમાં રાજીનામાં આપેલા અંદાજે 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


BJP core committee meeting chaired by Jitu Waghan today, Vijay Rupani and Nitin Patel will be present